Dakshin Africa ni Udati Mulakat

· Gurjar Prakashan
4.6
28 reviews
eBook
121
Pages
Eligible
Ratings and reviews aren’t verified  Learn more

About this eBook

ધર્મ, સંપ્રદાય, અધ્યાત્મ, સંસ્કૃતી, યોગ, તંત્ર અને યજ્ઞ - મોટા ભાગે આમાંના કોઈ એકાદના પ્રચાર નિમિત્તે સાધુ-સંતો-ભક્તો-પંડિતો વગેરે દેશ-વિદેશનું ભ્રમણ કરતા હોય છે. ઉપર જે સાત તત્વો જણાવ્યા છે, તે પ્રત્યેક અલગ-અલગ છે. ને તેના પરિણામો પણ અલગ વસ્તુ છે.

મારે અને મારા જેવા બીજા કેટલાયને દેશ-વિદેશમાં ધર્મ-પ્રચાર નિમિત્તે જવાનું થતું રહે છે, જેમ વ્યસનોના પ્રચારથી વ્યાસનો વધે છે, તેમ ધર્મના પ્રચારથી ધાર્મિક વાતાવરણ પણ વધે છે.

Ratings and reviews

4.6
28 reviews
Rajal Gadhavi
28 August 2017
સ્વામીજી નું નેરેશન ખૂબ જ અદભુત છે.
1 person found this review helpful
Did you find this helpful?
Dwarkesh Chhabhaya
20 April 2016
Thanks Gurjar & Smamiji for sharing this knowledge selflessly
2 people found this review helpful
Did you find this helpful?
nathalal daraniya
14 September 2024
very knowledgeable book
Did you find this helpful?

About the author

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

Rate this eBook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Centre instructions to transfer the files to supported eReaders.