K-9 મેઇલ એક ઓપન સોર્સ ઇમેઇલ ક્લાયંટ છે જે મૂળભૂત રીતે દરેક ઇમેઇલ પ્રદાતા સાથે કામ કરે છે.
સુવિધાઓ
* બહુવિધ એકાઉન્ટ્સને સપોર્ટ કરે છે
* એકીકૃત ઇનબોક્સ
* ગોપનીયતા-મૈત્રીપૂર્ણ (કોઈ પણ ટ્રૅકિંગ નથી, ફક્ત તમારા ઇમેઇલ પ્રદાતા સાથે જોડાય છે)
* સ્વચાલિત પૃષ્ઠભૂમિ સિંક્રનાઇઝેશન અથવા પુશ સૂચનાઓ
* સ્થાનિક અને સર્વર-સાઇડ શોધ
* OpenPGP ઇમેઇલ એન્ક્રિપ્શન (PGP/MIME)
OpenPGP નો ઉપયોગ કરીને તમારા ઈમેલને એન્ક્રિપ્ટ/ડિક્રિપ્ટ કરવા માટે "OpenKeychain: Easy PGP" એપ ઇન્સ્ટોલ કરો.
સપોર્ટ
જો તમને K-9 મેઇલમાં મુશ્કેલી આવી રહી હોય, તો https://forum.k9mail.app પર અમારા સપોર્ટ ફોરમમાં મદદ માટે પૂછો.
મદદ કરવા માંગો છો?
K-9 મેઇલ હવે થન્ડરબર્ડ પરિવારનો એક ભાગ છે અને સમુદાય વિકસિત પ્રોજેક્ટ છે. જો તમને એપ્લિકેશનને સુધારવામાં મદદ કરવામાં રસ હોય, તો કૃપા કરીને અમારી સાથે જોડાઓ! તમે અમારું બગ ટ્રેકર, સોર્સ કોડ અને વિકી https://github.com/thunderbird/thunderbird-android પર મેળવી શકો છો
અમે નવા ડેવલપર્સ, ડિઝાઇનર્સ, ડોક્યુમેન્ટર્સ, ટ્રાન્સલેટર્સ, બગ ટ્રાયગર અને મિત્રોને આવકારવા માટે હંમેશા ખુશ છીએ.
આ રોજ અપડેટ કર્યું
9 ડિસે, 2024