જય શ્રીસ્વામિનારાયણ!
આ છે - “હરિ - સ્વામિનારાયણ ગેમ”
આપણા પોતાના પ્રત્યક્ષ મંદિર - હરિમાં આપનું સ્વાગત. આંગળીઓના ટેરવે પ્રભુ સેવાની દિવ્યતાનો આનંદ માણો!
કોઇ એકને પોતાના હરિ તરીકે પસંદ.
તમારા હરિને તમારા મનપસંદ વાઘા ઘરેણા, ઘરેણા તથા ફૂલોથી શણગારો એ પણ અવનવા બેકગ્રાઉન્ડમાં!
તમારા હેતાળા હરિને શેર કરી દરેકને દર્શનનો લાભ. ગેમ જીતવા માટેની રાજીપાની અઢળક કમાણી.
પૂ.ગુરુજીની એક લાઇક આપણને સીધો ૧૦ રાજીપો.
તમને વઘુ સારા ડ્રેસિંગ વિકલ્પો. તેથી તમે ચેષ્ટા, મંગળા, આરતિ, કથા જેવી ઘણીરીતે આ કોઇન્સ કમાઈ શકો.
પ્રકારની ગેમ્સ રમીને આપણને રોમાંચ ની સાથે કોઇન્સ મળશે.
નિયમિત યુઝર્સ ને મળશે સ્ક્રેચકાર્ડસ ...! જે આપણા રાજીપામાં વધારો.
ડેઈલીની લાઈવ ક્વિઝ તો લોકોની ઈંતેજારી અને આનંદનો પ્રોગ્રામ ચોક્કસ.
નેટના મિસયૂઝ ની સંભાવનાની માતા-પિતાની ચિંતાનું શું?
બેફિકર રહો ...! ફેમિલી એપ પાસે તેનો ઉકેલ છે. અરે ... આ એપ યૂઝ કરવાથી આપણને સ્પેશ્યિલ બોનસ પણ.
સ્વામિનારાયણ બુક્સ, સ્વામિનારાયણ વચનામૃત, વચનામૃત હોય કે પછી તમે… તમે વિચારો એ બધું જ હરિમાં સમાવેલ.
તો પોતાનો આધ્યાત્મિક હિસાબ પણ તમે એક જ ટચ ઉપર નોંધી.
આ બધું તો ખરું પણ, પણ એથી ઘણું વધારે આગળ આવી રહ્યું છે ફયૂચર અપડેટમાં…!
માટે હરિને જુઓ ... હરિ સાથે રમો ... હરિ અનુભવો ... અને હરિનો મહા આનંદ માણો ...!
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામની અનુપમ પ્રેરણાથી…
શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ-વડોદરા એવં કુંડળધામ પ્રસ્તુત
દિવ્ય ભક્તિથી ભરપૂર ... સ્વામિનારાયણ ગેમ ... હરિ ...!
Përshkrimi i gjuhës angleze:
Mirësevini në Hari , mandarin tonë virtual swaminarayan , shijoni këtë turne të Hyjnisë në majë të gishtave.
➪ Zgjidhni një nga katër (Ghanshyam Maharaj / Baluda Ghanshyam / Harikrushna Maharaj / Tapu Maharaj) të jetë Hari juaj.
➪ Vishuni Hari tuaj me kombinimet tuaja të preferuara të veshjes, xhevahire dhe florale. Edhe kjo në prejardhje elitare ...
➪ Ndani dashurinë tuaj për Harin që të gjithë ta shohin ... dhe fitoni Rajipo për të fituar ndeshjen ...
➪ Një si Pu. Guruji do të vlejë 10 Rajipos ... !!!!
➪ Monedhat hapin rrugën tuaj për mundësi më të mira të veshjes ... Kështu fitoni monedha duke shikuar Chesta, Mangla Aarti, Katha dhe shumë më tepër ...
➪ Një grup i gjerë lojrash si Hari Smruti, Sweet Ghanshyam, Ghanshyam Puzzle, Hari Milap ... na jep monedha me një emocion gjithashtu ...
Users Përdoruesit e rregullt fitojnë gjithashtu kartelë Scratch ...
➪ Daily Quats Live Satsang me siguri do të jetë biseda e qytetit ...
Wor Shqetësimet e prindërve ... ?? jo më...!! aplikacioni i Familjes Google do të jetë çelësi juaj për prindër të aftë. Duke ju dhënë edhe një bonus të veçantë ...
➪ Bëhuni Librat Swaminarayan, Radio Swaminarayan, Vachanamrut, shikshapatri swaminarayan, Librat Swimsarayan Satsang ose Nirnay ... ju i emëroni dhe i keni të gjitha në Hari ... !!!
➪ Mbani gjurmët e brendshme tuaj ... tani kemi edhe e-hisaab ...!
➪ Të gjitha këto dhe shumë më tepër ... shikojeni, ndjejeni, luajeni për ta besuar ... !!!
➪ ndani hari me miqtë tuaj dhe fitoni mijëra monedha nga 100/500 monedha secila ndarje
Hari - Lojë Swaminarayan
Shkoni merrni Hari tuaj nga dyqani Google Play më 18 maj ...
Luaj ... Ndaje ... Shijoni ... dhe Jetoni Hyjninë ... Hari ... !!!!
Përditësuar më
3 gush 2024