જય શ્રીસ્વામિનારાયણ!
આ છે - “હરિ - સ્વામિનારાયણ ગેમ”
આપણા પોતાના પ્રત્યક્ષ મંદિર - હરિમાં આપનું સ્વાગત છે. પોતાની આંગળીઓના ટેરવે પ્રભુ સેવાની દિવ્યતાનો આનંદ માણો!
ચારમાંથી કોઇ એકને પોતાના હરિ તરીકે પસંદ કરો.
તમારા હરિને તમારા મનપસંદ વાઘા ધરાવો, ઘરેણા તથા ફૂલોથી શણગારો એ પણ બેકગ્રાઉન્ડમાં!
તમારા હેતાળા હરિને શેર કરી દરેકને દર્શનનો. અને ગેમ જીતવા માટેની રાજીપાની અઢળક કમાણી કરો.
પૂ.ગુરુજીની એક લાઇક આપણને સીધો ૧૦ રાજીપો આપશે.
કોઇન્સ તમને વઘુ સારા ડ્રેસિંગ વિકલ્પો આપશે. તેથી તમે ચેષ્ટા, મંગળા, આરતિ, કથા જેવી ઘણીરીતે આ કોઇન્સ કમાઈ શકો છો.
વિવિધ પ્રકારની ગેમ્સ રમીને આપણને રોમાંચ ની સાથે.
નિયમિત યુઝર્સ ને મળશે સ્ક્રેચકાર્ડસ ...! જે આપણા રાજીપામાં વધારો કરશે.
અને ડેઈલીની લાઈવ ક્વિઝ તો લોકોની ઈંતેજારી અને અને.
નેટના મિસયૂઝ ની સંભાવનાની માતા-પિતાની ચિંતાનું શું?
બેફિકર રહો ...! ગૂગલની ફેમિલી એપ પાસે તેનો ઉકેલ છે જ. અરે ... આ એપ યૂઝ કરવાથી આપણને સ્પેશ્યિલ બોનસ બોનસ.
સ્વામિનારાયણ બુક્સ, સ્વામિનારાયણ રેડિયો, વચનામૃત હોય કે પછી નિર્ણય… તમે વિચારો એ બધું જ હરિમાં સમાવેલ છે.
હવે તો પોતાનો આધ્યાત્મિક હિસાબ પણ તમે એક જ.
જ બધું તો ખરું જ, પણ એથી ઘણું વધારે આગળ! ...!
માટે હરિને જુઓ ... હરિ સાથે રમો ... હરિ અનુભવો ... અને હરિનો મહા આનંદ માણો ...!
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામની અનુપમ પ્રેરણાથી…
શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ-વડોદરા એવં કુંડળધામ
દિવ્ય ભક્તિથી ભરપૂર ... સ્વામિનારાયણ ગેમ ... હરિ…!
English Popis:
Vítejte v Hari , našem vlastním virtuálním swaminarayan mandir , vychutnejte si prohlídku Božství na dosah ruky.
➪ Vyberte si jeden ze čtyř (Ghanshyam Maharaj / Baluda Ghanshyam / Harikrushna Maharaj / Tapu Maharaj), který bude vaším Hari.
➪ Oblečte si Hari se svými oblíbenými šaty komba, šperky a květinek. To taky na elitní pozadí ...
➪ Podělte se o svou lásku s Hari pro všechny vidět ... a vydělat Rajipo vyhrát hru ...
Jeden jako Pu. Gurudží za 10 Rajipos ... !!!!
➪ Mince vydláždit cestu k lepšímu oblékání možností ... Tak vydělat mince tím, že sleduje Chesta, Mangla Aarti, Katha a mnohem více ...
➪ Široká škála her, jako je Hari Smruti, Sweet Ghanshyam, Ghanshyam Puzzle, Hari Milap ... nám dává i mince s nadšením ...
➪ Pravidelní uživatelé také vyhrají karty Stírací karty ...
➪ Denní Satsang Live Quiz bude určitě mluvit o městě ...
➪ Rodičovské starosti ... ?? nic víc ... !! Aplikace Google Family bude klíčem k rodičovství. Dává vám také speciální bonus ...
It Buď to Swaminarayan Knihy, Swaminarayan Radio, Vachanamrut, swaminarayan shikshapatri, Swaminarayan Satsang Knihy nebo Nirnay ... to pojmenujete a máte vše v Hari… !!!
Of Sledujte své vnitřní já ... teď máme také e-hisaab ...!
This To vše a mnohem víc ... vidět, cítit, hrát, aby tomu věřili ... !!!
➪ sdílet hari se svými přáteli a vydělat tisíce mincí o 100/500 mince každé sdílení
Hari - Swaminarayan Hra
Jděte si svůj vlastní Hari z obchodu Google Play 18. května ...
Hraj ... Podělte se ... Užijte si ... a žijte božství ... Hari ... !!!!
Datum aktualizace
3. 8. 2024